તળાજા ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતિથી ઉજવાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રવાદી ચિંતક, પ્રભાવી લેખક અને કુશળ સંગઠનકર્તા, રાષ્ટ્ર નિર્માણમાં માર્ગદર્શક પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યિતિથીએ તળાજા તાલુકા શહેર ભાજપ પરિવાર દ્વારા પંડિત દિનદયાળજીની પ્રતિમાને પુષ્પહાર કરી પંિડત દિનદયાળજીનાં એકાત્મક માનવવાદ અનેઅંત્યોદયનાં ઉમદા પ્રણેતાની રાષ્ટ્રભાવનાને યાદ કરેલ. તેમજ તળાજાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટનું િવતરણ કરવામાં આવ્યું હતું. આજના પ્રસંગે સમાજ સેવાના વિવિધ કાર્યો કરીને શ્રધ્ધાસુમન અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...