તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્જિકલ સ્ટ્રાઇકની જિલ્લામાં ઉજવણી કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ શિશુમંદિર શાળાના વિધાર્થીઓ દ્વારા ઢોલનગારા વગાડી સેનાની કામગીરીને બીરદાવી ઉજવણી કરાઈ હતી.

સુરેન્દ્રનગર વિહિપના કાર્યકરોએ ભારતીય સેનાની કાર્યવાહીને લઇને ફટકાડા ફોડી ઉજવણી કરી.

દૂધરેજ રોડ પર આવેલી બાપા સીતારામની મઢુલીએ યુવાનોએ એર સ્ટ્રાઇકની ઉજવણી કરી હતી.

સરા યુવાનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો