તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂળીની સરસ્વતી વિદ્યાલયનાં બાળકોને પુસ્તકો આપી જન્મદિવસ ઉજવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મૂળી ભાસ્કર | મૂળીના મેહુલકુમાર સોંલકીએ પુત્રી રૂચિતાબેનના જન્મદિવસની અનોખી ઉજવણીનું આયોજન કર્યુ હતુ. જેમાં ખોટા ખર્ચ છોડી બાળકોને કાંઇક નવુ જાણવા અને પ્રેરણા મળે તે માટે સરસ્વતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતા 40 જેટલા બાળકોને અપર્ણ કરવામાં આવતા અન્યલોકોને પણ સારા કાર્યો કરવા પ્રેરણા આપી રહ્યા છે. આ પ્રસંગે શાળાનાં સંચાલક સહદેવસિંહ પરમાર મેહુલભાઇ સોલંકી સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો