તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુતિયાણા | રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે પરિશ્રમ સ્કૂલમાં સાંસ્કૃતિક રાસોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણા | રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે પરિશ્રમ સ્કૂલમાં સાંસ્કૃતિક રાસોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાચીન સંસ્કૃતિ વિસરાય નહીં તે માટે વિવિધ રાજ્યોના પ્રખ્યાત સાંસ્કૃતિક રાસગરબા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા જેમાં 20 ટીમોએ રાસ પ્રસ્તુત કર્યો હતો. આ રાસમાં ઘૂમ્મર અને મણીયારા રાસે લોકોનું મન મોહી લીધું હતું અને 20 ટીમો દ્વારા રાસ પ્રસ્તુત કરાતા ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ બન્યા હતા. તસ્વીર - નાગેશ પરમાર

અન્ય સમાચારો પણ છે...