તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદ|કેશોદમાં ભાજપ દ્રારા સીએએના સમર્થનમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ|કેશોદમાં ભાજપ દ્રારા સીએએના સમર્થનમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી.અને ચારચોક સ્થિત ડો.આંબેડકરની પ્રતિમા તેમજ શરદચોક માં વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા.આ તકે કિરીટભાઈ પટેલ,રામશીભાઇ,રાજેશભાઈ ચુડાસમા,અરવિંદભાઈ લાડાણી, દિનેશભાઈ ખટારીયા,ગોવિંદભાઇ બારીયા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. તસ્વીર પ્રવિણ કરંગીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો