તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાની યુવતીને ન્યાય આપવાની માંગ સાથે ધ્રાંગધ્રામાં કેન્ડલમાર્ચ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા ભાસ્કર | અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામે કાજલબેન સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવના ઠેરઠેર પ્રત્યાઘાતો થઇ રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રામાં પણ યુવતીને ન્યાય આપવાની માંગ સાથે કેન્ડલમાર્ચ યોજાઇ હતી. જે શહેરના બાબાસાહેબ આંબેડકર ભવનથી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો પરથી શાંતીપુર્ણ રીતે નિકળી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાઇને બનાવને અંજામ આપનાર આરોપીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો