તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ ભાદર નદીના પટમાંથી કેબલ વાયર ચોરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ પાસે ભાદર નદીના પટમાં ધાંધલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની પાસે ખોડલધામ ટ્રસ્ટની 2 ઇલેક્ટ્રિક મોટરનો જમીનમાં દાટેલો કોપર વાયર રૂ 27500 ની કોઈ અજાણ્યા શખ્સોએ ચોરી કરી લઇ જતાં અશ્વિનભાઈ મકવાણા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા જમાદાર વી આર ગુજરાતીએ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...