તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળ સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતની આગેવાનીમાં CAA અને NRC વિરોધમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતની આગેવાનીમાં CAA અને NRC વિરોધમાં સભા અને ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને આ કાયદાને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આ તકે સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ અ.મજીદ દીવાન, હાજી ફારૂક ભાઈ મૌલાના, યુસુફભાઇ પાકીઝા, હસનભાઈ કુરેશી, વાલીશા શાહમદાર, ઇમરાનભાઈ મુગલ, ઇમરામભાઈ માજોઠી સહીત ખુબજ બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહેલ હતાં. આ ઉપરાંત રાષ્ટ્રીય સંયોજક સામાજીક એકતા જાગૃતિ મિશનનાં સભ્યો જોડાયા હતા. રાજેશ ભજગોતર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો