તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળા ભાસ્કર | બોટાદમાં હનુમંતપૂરી બરફના કારખાના પાસે આવેલી શ્રી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરવાળા ભાસ્કર | બોટાદમાં હનુમંતપૂરી બરફના કારખાના પાસે આવેલી શ્રી બી.ડી.શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તા.૯ થી ૧૧ જાન્યુઆરીના રોજ રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમોતોત્સવમાં ધો.૭ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, લીંબુ ચમચી, કોથળા દોડ, કબડ્ડી, સ્લો સાઈકલ, મહેંદી સ્પર્ધા, લગ્નગીત જેવી રમતોમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો