તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુત્રાપાડામાં બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બ્રહ્મસમાજ દ્વારા વિદ્યાર્થીઓનંુ સન્માન કરાયું. વજેસિંહ બારડ

ભાસ્કર ન્યુઝ:સુત્રાપાડા

સુત્રાપાડા માં સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.સુત્રાપાડામાં બ્રહ્મપુરી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્રારા છાત્રોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રમાણપત્રો અને શિલ્ડ અપાયા હતા અને મિલન ભાઈ જોષી દ્રારા છાત્રોને સ્કૂલબેગ અપાયા હતા આ ઉપરાંત સ્નેહ મિલન પણ યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં છેલભાઈ જોષી, મિલન ભાઈ,પ્રજ્ઞેશભાઈ,શેલેશભાઈ,ચંદ્રેશભાઈ,ગિરીશભાઈ પંડ્યા,કૌશિકભાઈ પંડ્યા સહિતના આગેવાનો અને મુકતાનંદ બાપુ,દેવનાથગીરી બાપુ,ગોવિંદબાપુ સહિતના સંતો-મહંતો તેમજ બ્રહ્મ સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો