બોટાદની વી એમ સાકરિયા મહિલા કોલેજનું ગૌરવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા ભાસ્કર | મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની ટીમ તા.૧૯થી ૨૩ નવેમ્બર ૨૦૧૯નાં રોજ અકોલા મહારાષ્ટ્ર ખાતે ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિ.વેસ્ટ ઝોન ખો-ખોની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં બોટાદની શ્રી વી.એમ.સાકરીયા મહિલા કોલેજની 4 ખેલાડી બહેનોએ ભાગ લીધો હતો. જેમાં રીંકલ જી.મેણીયા, સેજલ એ.હિરાણી, પાયલ એમ.અણીયાળીયા અને પારૂલ ઓ.ધરજીયાએ સારૂ પ્રદર્શન કરી મ.કૃ ભાવ.યુની. ની ટીમનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો.શારદાબેન પટેલ અને પ્રા.રેખાબા પરમારે અભિનંદન પાઠવ્યા હતા.