તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદની વિદ્યાર્થિની રાજ્ય કક્ષાએ ગાંધીનગરમાં પ્રતિનિધિત્વ કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોટાદ ભાસ્કર | પંડિત દીનદયાળ પ્રા.શાળા નં.1 બોટાદ ની વિદ્યાર્થીની પરમાર સાક્ષી મુકુંદભાઈ હાલ શાળામાં ધો-5 માં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીનીએ મુખ વાંચન, અર્થગ્રહણ સ્પર્ધામાં સીઆરસી કક્ષા, તાલુકાકક્ષાએ બ્લોક કક્ષા- સમગ્ર બોટાદ જિલ્લાકક્ષાએ ધો-3થી 5ના વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્યકક્ષાએ જીસીઈઆરટી ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની મુખ વાંચન અને અર્થગ્રહણ સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો