તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદમાં ગરીબ લોકો માટે ધાબળા વિતરણ કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | બોટાદના ગૌરક્ષક અને પક્ષી બચાવો સમિતિના અધ્યક્ષ સામતભાઈ દ્વારા બોટાદ શહેરના ગરીબ અને નિરાધાર લોકો માટે ધાબળા નું વિતરણ કરવામાં આવશે . તેમજ રાત્રીના કોઈપણ જગ્યાએ ગરીબોની રાધારો અેેાઢિયા ,પાથર્યા વગર સુતા હોય અને ઠંડીથી ધ્રુજતા હોય તેઓને તેમની ટીમ તથા ગૌરક્ષકો ,કરણી સેનાના કાર્યકરો, સૂર્ય સેનાના કાર્યકરો, કાઠી ક્ષત્રિય સેના ના સભ્યો, શિવસૈનિકો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઇ ધાબળા નું વિતરણ કરશે. વધુમાં પતંગબાજોએ 12 જાન્યુઆરી 16 જાન્યુઆરી દરમિયાન સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 પતંગ ન ચગાવવા અપીલ કરાઇ છે. તેમજ કોઈપણ જગ્યાએ ઘાયલ પક્ષી જણાય તો મો-નં-9824390133 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો