તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદ | બોટાદ પાસે આવેલ આંકડીયા ગામે સતઝોળી મોટેશ્વર ધામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | બોટાદ પાસે આવેલ આંકડીયા ગામે સતઝોળી મોટેશ્વર ધામ ખાતે પરમ પુજ્ય મોટબાપુની ત્રીજી પુણ્યતિથી ઉજવાશે. આ પુણ્યતિથી નિમિત્તે તા.17-4-19 ના રોજ રામદેવજી મહારાજનો પાટોત્સવ ઉજવાશે તેમજ રાત્રે સંતવાણી તેમજ તા.18-4-19 રૂદ્ર યજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વ ભાઈ- ભક્તોને આ પ્રસંગે દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...