તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદ એલ.જે. શાહ ગર્લ્સહાઈસ્કૂલમાં ફાયરસેફ્ટી સાધનનું નિદર્શન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ ભાસ્કર | બોટાદના પાળીયાદ રોડ સ્થિત એલ જે શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત બોટાદ પાલિકાના ફાયર બ્રીગેડના સ્ટાફે ભાઈઓ દ્વારા શાળાની વિદ્યાર્થીની બહેનોને ફાયર સેફ્ટીના સાધનોનું નિદર્શન કરાવી તેના ઉપયોગ વિશેની માહિતી આપી હતી. શાળાના ટ્રસ્ટીઓ ,આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...