બોટાદ | હાલના સમયમાં ટ્રેનો ઉપર પથ્થરમારાની ઘટનાને લઈ આર.પી.એફ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | હાલના સમયમાં ટ્રેનો ઉપર પથ્થરમારાની ઘટનાને લઈ આર.પી.એફ દ્વારા રેલવે ટ્રેકની આજુ બાજુ વસ્તી ધરાવતા લોકોને રેલગાડી ઉપર પથ્થર અથવા વાર તહેવારોમાં કેમિકલ યુક્ત પાણી ભરી ડબ્બા પર ફુગ્ગા નહી ફેકવા બાબતનું અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે. તેના ભાગ રૂપે બોટાદ રેલવે સ્ટેશનના આર.પી.એફના પી.આઈ. પિતાંમ્બરદાસ પંડ્યાએ સ્ટાફ સાથે રાખી રેલવે ફાટક નં. 162ની પાસેની ટ્રેકની બાજુમાં રહેતા રહીશોને પથ્થર ન ફેકવા સમજાવ્યા હતા. તેમજ જો કોઈ બાળક દ્વારા પથ્થર ફેકાશે તો પગલાં લવાશે.

અન્ય સમાચારો પણ છે...