બોટાદ દયાનંદ સરસ્વતી પ્રા. શાળા નં.15, માં ફાયર ડેમોસ્ટ્રેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ ભાસ્કર | ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સલામતી સપ્તાહ અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ સંચાલિત દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા ન-ં15 માં બોટાદ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર GSDMA ના અધિકારી પાટીલ મેડમ અને બોટાદ BRC રાજેશભાઈ ચાવડા દ્વારા વિઝિટ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...