તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ ભાસ્કર | શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ લાઠીદડ સંચાલિત ઉમિયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ ભાસ્કર | શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ લાઠીદડ સંચાલિત ઉમિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તેમજ એમ.કે.ભાવનગર યુનિર્વસીટી સંલગ્ન ઉમા કેમ્પસ લાઠીદડ દ્વારા સાંગાવદર ખાતે “રાષ્ટ્રીય સેવા યોજના” કાર્યક્રમનો સમાપન સમારોહ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં તેઓએ જણાવ્યું હતું કે, NSS એ શિક્ષણનો એક ભાગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો