તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ ભાસ્કર | પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં-1 બોટાદમાં મકરસંક્રાંતિ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ ભાસ્કર | પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં-1 બોટાદમાં મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ ઉત્સવ 2020ની ઉજવણી કરવામાં આવીહતી. આ તકે શાળાના શિક્ષક રાજેશભાઈ મોરડીયા દ્વારા પતંગોત્સવને લગતા બાલગીતો ગવડાવવા માં આવ્યા. મકર સંક્રાંતિ પતંગોત્સવ ઉજવણી નિમિત્તે તમામ બાળકોને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતુ.ધો- 3 ના શિક્ષક નયનભાઈ જોશી દ્વારા વર્ગના બાળકોને પતંગોત્સવ ને લગતા રમકડા ,ચશ્મા અને પતંગોનું વિતરણ કરવામાં આવેલ. શાળાના બાળકો માટે પતંગ બનાવવાની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો