તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ ભાસ્કર | જિલ્લાની ગઢડિયા પ્રાથમિક શાળાનો આજ રોજ ત્રિદિવસીય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ ભાસ્કર | જિલ્લાની ગઢડિયા પ્રાથમિક શાળાનો આજ રોજ ત્રિદિવસીય કચ્છનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. જેમાં ધો -5 થી 8 ના આશરે 70 જેટલા વિદ્યાથીઓ આ પ્રવાસમાં જોડાયા હતા. અંજાર, ભૂજવડી, માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, ગોધરા, દાદા દાદી ની વાડી શ્યામજી કૃષ્ણવર્મા એમ્પોરીયમ, લાલ કિલ્લો, માંડવી, જેવા વિવિધ સ્થળોની મુલાકાત લેવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો