તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સનાળી શાળામાં પુસ્તક મેળો યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિંછીયા તાલુકાના સનાળી ગામે આવેલ શ્રી હરિ વિદ્યા સંકુલ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વામી વિવેકાનંદના જીવનચરિત્ર વિશેના પુસ્તકથી બાળકોમાં સંસ્કારનું સિંચન અને આત્મવિશ્વાસ વધી શકે તે હેતુથી પુસ્તકમેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટથી રામકૃષ્ણ આશ્રમના શૈલેષભાઈ ગોસ્વામી અને તેમની ટીમ તેમજ સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઈ ફતેપરા હાજર રહી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો હતો. ઇન્ટરનેટના યુગમાં વિદ્યાર્થીઓ પુસ્તકો તરફ વળે અને સારા વિચારો જીવનમાં લાવે તે માટે પુસ્તક મેળા યોજાતા રહે તે આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો