તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડના વિદ્યાર્થીઓને રીસિપ્ટ અંગે સૂચના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટાણા ગામે આવેલ નાગજીભાઈ ભાયાભાઈ ઉચ્ચતર માધ્યમિક શાળા ધો.12ની પરીક્ષાનાં તમામ વિદ્યાર્થી�ઓએ તા.26/2 ને મંગળવારથી સવારે 9થી11 દરમ્યાન શાળામાં રૂબરૂ આવી રીસીપ્ટ મેળવી લેવા જણાવાયું છે.

એલ.ડી. મુની હાઈસ્કુલ

સિહોરની એલ.ડી.મુની હાઇસ્કૂલના ધો.10 અને 12ના રેગ્યુલર, રીપીટર્સ, ખાનગી, ખાનગી રીપીટર્સ તેમજ આઇસોલેટેડ વિદ્યાર્થી�ઓને તા.1/3ને શુક્રવારે સવારે 11 કલાકે રસીદનું વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો