તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેેરાવળમાં બ્લડ બેંક, સરદાર પટેલ વોલન્ટરી બેંક કેશોદનાં સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ | વેરાવળમાં સ્વ.અતુલભાઈ આંજણીની સ્મૃતિમાં બ્લડ બેંક તથા સરદાર પટેલ વોલ્યુટરી બ્લડ બેંક કેશોદનાં સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરનાં લોકોએ સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા આંજણી પરિવાર અને મિત્રમંડળે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો