તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડિયા સુરગપરા વિસ્તારમાં બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડીયા સુરગપરા વિસ્તારમાં રોડ ખરાબ હાલતમાં હતો. ત્યારે વડિયા કુંકાવાવ તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ ગણાત્રા દ્વારા આયોજનની મીટીંગ રજુઆત કરવામાં આવેલ. આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.

વડીયા દિવ્યધામ સ્વામીનારાયણ મંદિરના આનંદ સ્વરૂપ દાસ સ્વામી દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતુ. જેમા વડિયા ગ્રામપંચાયતના ઉપસરપંચ છગનભાઈ ઢોલરીયા, તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ ગણાત્રા, બ્રહ્મ સમાજ પ્રમુખ અશ્વિનભાઇ મહેતા, છગનભાઈ હીરપરા, મનિષભાઇ ઢોલરીયા, સાથે વડીયા વિનાયક સ્કૂલના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સુરગપરા વિસ્તારના લોકો વતી આ રોડનું ખાતમુહૂર્ત થતા આભાર માન્યો હતો.

આમ, લોકોને પડતી મુશ્કેલીઓને અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો