હળવદમાં પંડિત દિનદયાલજીને જન્મજયંતિએ પુષ્પાંજલી અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ ભાસ્કર | હળવદ શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાલજીની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ કેતનભાઈ દવે, દાદભાઈ ડાંગર, એ.ટી.રાવલ, રમેશભાઈ ભગત, તપનભાઈ દવે, જશુબેન પટેલ, ચંદુભાઈ ઝાલા, તુલસીબાપા નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહી પંડીત દિનદયાલ ઉપાધ્યાયને યાદ કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...