તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણના 30થી વધારે પક્ષી નિરીક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પક્ષી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણના 30થી વધારે પક્ષી નિરીક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પક્ષી ગણતરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 60 જેટલી જાતિઓના 3000 થી વધારે પક્ષીઓનું અવલોકન અને ગણતરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જસદણના રાજવી પરિવાર, પર્યાવરણ પ્રેમી મિત્રો અને જસદણ નેચર ક્લબના સભ્યોએ પોતાનું યોગદાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો