તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરાડા ગામે યુવતીએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે મધ્યપ્રદેશના અલીરજપુર વિસ્તારના આદીવાસી પરીવાર આવીને ગામની સીમમાં આવેલ ખેતરમાં ખેતમજૂરી કરે છે. આ આદીવાસી પરીવારની યુવતી ઈન્દુબેન ગલબભાઈ આદીવાસીએ ઝેરીદવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેમનુ઼ મોત નીપજતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...