તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોટડાસાંગાણીના ભાડવા ગામે ભાગવત સપ્તાહ યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોટડાસાંગાણી ઃ કોટડા સાંગાણી તાલુકાના ભાડવા ગામે 21 ફેબ્રુઆરીથી ભાગવત સપ્તાહ શરૂ થઇ છે. સપ્તાહના વકતા તરીકે મીનાબેન પંડ્યા છે. આ સપ્તાહ સાંભળવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ તકે મહેતા પરિવાર વિકાસ મંડળ દ્વારા 27 ફેબ્રુઆરીને બુધવારના રોજ સવારે 10 વાગ્યે સન્માન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો