તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણાવાવ થી ભાવનગર જતી બિંદીયા ટ્રાવેલ્સની બસ ભોદ ગામના પાટીયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ થી ભાવનગર જતી બિંદીયા ટ્રાવેલ્સની બસ ભોદ ગામના પાટીયા પાસેથી પસાર થઈ હતી તે દરમિયાન આગળ જઈ રહેલા સિમેન્ટ ભરેલા ટ્રકની પાછળ આ બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને કારણે 1 મહિલાને હાથના ભાગમાં ઈજા પહોંચી હતી, જેથી તેમને 108 ની મદદથી પોરબંદર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. રાણાવાવ હાઈવે પર બિંદીયા ટ્રાવેલ્સનો બીજો અકસ્માત સર્જાયો છે, જો કે આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી. તસ્વીર : દિલીપ જોષી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો