તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા નિર્મિત જામનગરમાં આવેલ બીએપીએસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા નિર્મિત જામનગરમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને તેનો પંચમ પાટોત્સવ તા. 26ના ઉજવવામાં આવ્યો હતો. ગાંધીનગર અક્ષરધામના સદગુરૂ સંત આનંદસ્વરૂપ સ્વામી સહિત ભાદરા, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, સારંગપુર, લીંબડી સહિતના મંદિરોમાંથી સંતો ઉપસ્થિત રહયા હતાં અને વૈદિક વિધિપૂર્વક મૂર્તિઓને ષોડશોપચાર પૂજન તથા અભિષેક વિધી, મહાપૂજાની સાથે ાા શાંિત પમાડે તે મંદીર ાા વિષય અંતર્ગત સંતો દ્વારા કથામૃતનો લાભ ભાવિક ભકતોએ લીધો હતો અને સભાના અંતે મહાપ્રસાદ અંગીકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો