તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BAPS સ્વામિનારાયણ મંદિરે મહિલાદિન ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ | જસદણમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આંતરક્ષેત્રિય મહિલાદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે જસદણ સ્ટેટ રાણી સાહેબ, જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા, ચંદ્રિકાબેન રામાણી અને ગોંડલના બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનને સ્વામિનારાયણ ભગવાનની આરતીનો લાભ મળ્યો હતો અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...