તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંટવા - કોડવાવ - સમેગાનાં 8 કિમી ડામર રોડનું નબળુ થતું કામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંટવામાંથી કોડવાવ - સમેગા સુધીનો 8 કિમીનાં ડામર રોડનું કામ શરૂ થયું છે. પરંતુ આ રોડ કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરવામાં આવી રહયું હોવાથી રોડનું કામ સાવ નબળું થઇ રહયું છે.

ડામર રોડમાં એસ્ટીમેન્ટ પ્રમાણેનું મટીરીયલ્સ વાપરવાનું હોય છે. પરંતુ સાવ હલકી ગુણવતાનું કામ થઇ રહયું હોવાથી આ ડામર રોડ બન્યાં પછી પણ કેટલો સમય ટકશે ω એ સવાલ છે. લોકોમાંથી કામમાં ગેરરીતિ થઇ રહી હોવાની બુમ ઉઠી રહી હોય તંત્ર દ્વારા તપાસ થાય એવી માંગ છે. તસવીર-અર્જૂન કરમટા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો