તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બામણબોર પોલીસ સ્ટેશનનો લેન્ડલાઇન ફોન 5 માસથી બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાના બામણબોર પોલીસ સ્ટેશનમાં લેન્ડલાઇન ફોન છેલ્લા પાંચ માસથી બંધ હોવાથી 45 ગામોના લોકોને હાલાકી થઇ રહી છે. આથી વહેલી તકે ફોન ચાલુ કરવા લોકોની માંગ ઉઠી છે.

ચોટીલા બીએસએનએલ કચેરીના જે.ટી.ઓ મોઇઝભાઇ ભારમલે જણાંવ્યું કે નવી સિસ્ટમનું એનજીએન લાગેલું હોવાંથી કદાચ સમસ્યા થઇ શકે તેમ છતાં તપાસ કરાવી ફોન ચાલુ થાય અને સમસ્યાનો કાયમી હલ થાય માટે કામગીરી કરાશે. આ અંગે પીએસઆઇ સી.પી.રાઠોડે જણાવ્યુ કે લેન્ડલાઇનફોન બંધ હોવાથી હાજર પીએસઓનો મોબાઇલ નંબર કંન્ટ્રોલ રૂમમાં આપેલો હોય છે.

અન્ય સમાચારો પણ છે...