તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામપરા પ્રાથમિક શાળામાં લીમડાના મોરના ઉકાળાનું સેવન કરતા બાળકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં શિક્ષક અશ્વિનભાઈ બારૈયાએ બાળકોને આયુર્વેદનું મહત્વ, આપણી આસપાસ થતી ઔષધીનું મહત્વ અને લીંબડાના ઔષધીય ગુણોનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતું તથા ચૈત્રી નવરાત્રિ દરમિયાન શાળામાં લીંબડાના મોરનો ઉકાળો બનાવી તમામ શિક્ષકોએ પીધો હતો અને બાળકોને પીવડાવવામાં આવ્યો હતો.આમ આ કાર્યક્રમ દ્વારા બાળકો કડવા લીમડાના મીઠા ગુણો વિશે માહિતગાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...