તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આટકોટમાં અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ જસદણના સભ્યોનું અનેરું સેવાકાર્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આટકોટ | અવતાર ચેરીબલ ટ્રસ્ટ જસદણ દ્વારા માનવ મંદબુદ્ધિ સેવા આશ્રમ સમઢીયાળા બોટાદ મુકામે ઘઉં, ચોખા તેમજ કઠોળ તેલ ચેવડો ગુંદી ગાંઠિયા , લાડવા, જેવી અંદાજિત રૂ.10000 જેટલી રકમની વસ્તુઓ રૂબરૂ તે સ્થળે આપી હતી.આ સંસ્થાના મંદ મહિલા ઓના મુંગા આશીર્વાદ પ્રાપ્ત કરી અવતાર ચેરીટીબલ ટ્રસ્ટ જસદણના સભ્યોએ આ વસ્તુઓ આપીને ફરી એકવાર સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ પ્રકારની સેવા અવતાર ચેરીટીબલ ટ્રસ્ટ ના દરેક સભ્યો પોતાની બચતમાંથી અમુક નિશ્ચિત રકમ કાઢીને દરેક મહિને કાંઈક ને કંઈક સેવાઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો