તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલ્લભીપુરના કેરીયા ઢાળ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલ્લભીપુર કેરીયા ઢાળ પાસે વાહન ચેકીંગ દરમિયાન પસાર થઇ રહેલ હ્યુન્ડાઇ આઇ-20 કારને અટકાવી વલ્લભીપુર પોલીસે ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની 12 બોટલો તથા બીયર કિંમત રૂા.2700 સાથે ગાડીના ચાલક વિશ્વરાજ બાપાલાલસિંહ ચુડાસમાં (રહે.ધંધુકા) ને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો