તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકનસરમાં 2 યુવક પર હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી | મોરબીનાં મકનસર ગામના વાદી વિસ્તારમાં રહેતા પ્રવિણ નાગજીભાઈ પરમાર નામના યુવાન પર જીતુભાઇ જેસીંગભાઇ પરમાર તથા ગોપાલભાઇ જેસીગંભાઇ પરમારે તેમની સાથે કેમ આવતા નથી તેમ કહી તલવાર અને ત્રિશુલ જેવા હથિયાર થી હુમલો કરી યુવક અને તેની સાથે ઉભેલા અન્ય એક શખ્સને ઇજા પહોંચાડી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો