તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળાનાં આરંભે જ તળાવો થયા ખાલીખમ્મ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલભીપુર તાલુકામાં ગત વિતેલા ચોમાસા દરમ્યાન અપુરતો વરસાદ થતાં રાજય સરકાર દ્વારા અછત તાલુકો જાહેર કરેલ છે. વલભીપુર શહેર તેમજ સમગ્ર તાલુકાનાં ગામડાઓને પીવાનાં પાણીનો એકમાત્ર સોર્સ મહીપરીએજ યોજના અંતર્ગત પાઇપ લાઇન છે. તે સિવાય કોઇ અન્ય જળસ્ત્રોત નથી. અને જો મહી પરીએજ યોજનાનું અપુરતુ પાણી મળશે તો શહેર અને ગામડાઓ ખાતે ગ્રામ પંચાયતોને પોતાના કોઇ જળ સંગ્રહ થઇ શકયો નથી તેનું કારણ ઓછો વરસાદ થવાથી ચેક ડેમ, તળાવો ભારાયા નથી. તેથી જ તો ચમારડી ગામે આવેલ ગામ તળાવમાં સંગ્રહ થયેલું થોડુ ઘણું પાણી પણ બાષ્પીભવન થઇ જતાં તળાવ જાણે તળાવ મટી જઇ ને રમત ગમતનું મેદાન હોય તે રીતનું તળીયું થઇ ગયું છે. તસ્વીર નિખીલ દવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો