તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલ ના સમયમાં તહેવારો નું મહત્વ ઘટતું જાય છે અને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ ના સમયમાં તહેવારો નું મહત્વ ઘટતું જાય છે અને લોકો પાસે સમય નો પણ અભાવ હોવાથી દરેક તહેવારોની ખરીદી છેલ્લા સમયે જ જામતી હોય છે. સાણંદમાં પણ ઉત્તરાયણની ખરીદી કરવા છેલ્લા દિવસે બજારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. છેલ્લા દિવસે પતંગ દોરીની ખરીદી કરી હતી. તસવીર - જીગ્નેશ સોમાણી

અન્ય સમાચારો પણ છે...