તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર, સિદસર અને સોનગઢ ખાતે ઉત્તરવહીઓનું મુલ્યાંકન કાર્ય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | ગુજરાત બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે તા.19 માર્ચથી ધો.12 સા.પ્ર.માં આંકડાશાસ્ત્ર વિષયમાં ઉત્તરવહી મૂલ્યાંકનનો આરંભ સિદસર મોડલ સ્કૂલ ખાતે થશે. તા.20 માર્ચથી ધો.12 સામાન્ય પ્રવાહમાં તત્વજ્ઞાન વિષયમાં ઉત્તરવહી મૂલ્યાંકનનો આરંભ સોનગઢ ગુરૂકૂળ ખાતે થશે. તા.21 માર્ચથી ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયમાં ઉત્તરવહી મૂલ્યાંકનનો આરંભ દક્ષિણામૂર્તિ ખાતે થશે. તા.23 માર્ચથી ધો.12 સા.પ્ર.માં ગુજરાતી વિષયમાં ઉત્તરવહી મૂલ્યાંકનનો આરંભ માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે થશે. તા.25 માર્ચથી ધો.12 સા.પ્ર.માં અંગ્રેજી વિષયમાં ઉત્તરવહી મૂલ્યાંકનનો આરંભ બી.એમ.કોમર્સ હાઇસ્કૂલ ખાતે થશે. તા.27 માર્ચથી ધો.12 સા.પ્ર.માં સંસ્કૃત વિષયમાં ઉત્તરવહી મૂલ્યાંકનનો આરંભ એમ.કે.જમોડ હાઇસ્કૂલ ખાતે થશે. તા.27 માર્ચથી ધો.12 સા. પ્ર.માં સમાજશાસ્ત્ર વિષયમાં ઉત્તરવહી મૂલ્યાંકનનો આરંભ મુક્તાલક્ષ્મી સ્કૂલ ખાતે થશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો