તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીર-સોમનાથ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા વર્કર બહેનોનું સન્માન કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીર સોમનાથ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા વર્કર બહેનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવાનો કાર્યક્રમ જિલ્લાકક્ષાએ યોજાયો હતો.જેમાં ગ્રામ્ય કક્ષા સારુ કામ કરનાર બહેનોને સન્માન કરવામાં આવ્યું હતુું

ગીર સોમનાથ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા વર્કર બહેનોનું સન્માન કરવાનો કાર્યક્રમ વેરાવળ ખાતે રાજયબીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ તકે શ્રેષ્ઠ કામ કરનાર આશાબહેન ભાવનાબેન વિસાવડીયા, અસ્મિતાબેન પરમાર, નીતાબેન ગોહેલ, રામીબેન સોલંકી, ગીતાબેન કામળિયા, ભારતીબેન રાઠોડ, મંજુબેન વાળા, અને આશા ફેસી. બહેન મીનાબેન આંબેચડા, નિર્મળાબેન રાઠોડ, માંગુબે વાજા, દયાબેન ઉષાબેન મેઘનાથીને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.અા તકે જિલ્લા વિકાસ અધિકારી રહેવાર, તાલુકા આરોગ્ય અધિકારી ચૌધરી, સીડીપીઓ મંજુલાબેન મકવાણા, મંગળાબેન મહેતા, ડીપીએચએન આશાબેન ઠાકર, અગ્રણી અજમલભાઈ સહિતના અધિકારીઓ- પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો સહભાગી થઈ હતી. કાર્યક્રમનું સંચાલન પુર્વીબેને કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો