તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આશા સંમેલનનું આયોજન કરાયુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ ભાસ્કર | હળવદ તાલુકાકક્ષાનું આશાવર્કર બહેનોનું સંમેલન લોહાણા સમાજની વાડીમાં યોજાયુ હતું. જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા વર્કર બહેનોનું સન્માન કરાયુ હતું. . આ પ્રસંગે જિલ્લા પંચાયતનાના એસ.ટી મિયાત્રા, પાલિકા સભ્ય તપનભાઈ દવે, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર ચંદુભાઈ, ડો.પિયુષભાઇ રાવલ તેમજ હળવદ તાલુકાના વિવિધ ગામોમાંથી તબીબી અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...