તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરીયાળા ગીરમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં માલધારીઓનું પશુઓ સાથે આગમન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલા | ઉનાળાનાં તાપમાં ગીર પંથક લીલોછમ જોવા મળે છે અને અહીં કુદરતની કૃપાથી પીવાનાં પાણીની વ્યવસ્થા હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છમાંથી માલધારીઓએ પોતાનાં પશુઅો સાથે આગમન કર્યુ છે. આખો ઉનાળો અહીંયા માલઢોરને પાણી અને ઘાસચારો પુરતા પ્રમાણમાં મળી રહે છે. તસ્વીર : જીતેન્દ્ર માંડવીયા

અન્ય સમાચારો પણ છે...