તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તળાજામાં ઘાયલ પક્ષીઓને સારવાર માટે વ્યવસ્થા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તળાજા બ્યુરો | તળાજા શહેર તથા આજુબાજુનાં વિસ્તારમાં મકરસંક્રાંતિ ઉત્વસવનાં દિવસો દરમિયાન પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયેલ પશુ-પક્ષીની તાત્કાલિક સારવાર માટે રણભૂમિ જીવદયા ગૃપ દ્વારા રેસ્ક્યુ ટીમ બનાવાઈ છે. જે અનુસાર જુદાજુદા વિસ્તારમાં સ્વયંસેવકો પતંગ-દોરીથી ઘાયલ પશુ-પક્ષીનાં બનાવ સમયે તાત્કાલિક સારવાર આપી અબોલ જીવોને બચાવી શકાય. આ માટે સમગ્ર ટીમ વતી આઈ.કે.વાળા મો.99789696, ગોપાલ મામા 9427156262નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો