તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપલેટાની ડેલ્ટા સાયન્સ સ્કૂલમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉપલેટા | ડેલ્ટા સાયન્સ સ્કૂલ માં વિદ્યાર્થીઓમાં દાન વૃત્તિ વિકસે તે માટે ભારત સરકાર દ્વારા સશસ્ત્ર ધ્વજદિન વર્ષ 2019/20 નિમિત્તે વિદ્યાર્થીઓ પાસેથી ફાળાની અપીલ કરવામાં આવેલી વિદ્યાર્થીઓ દેશ સેવા તથા દેશભક્તિના આ ઉમદા કાર્યમાં ઉદાર મનથી ફાળો આપેલો. વિદ્યાર્થીઓ તેમજ શાળા સ્ટાફ તરફથી કુલ મળીને રૂ 1,81,000 રૂપિયાનો ફાળો એકત્રિત કરીને જિલ્લા સૈનિક કચેરીને મોકલવામાં આવેલો હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ શાળા દ્વારા રૂપિયા 127000 નું ફંડ અર્પણ કરેલ આમ શાળા દ્વારા થયેલા પ્રશંસનીય કામગીરીએ ઉપલેટા નું ગૌરવ વધારેલ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો