તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં પોલીસ પર થયેલા હુમલા અંગે ગોંડલમાં આવેદન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તાજેતરમાં ગુજરાત યુનિર્વિસટી માં હારના લીધે અમદાવાદ ખાતે પોલીસ ઉપર કરેલા હુમલાને લઇને એબીવીપી ના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ ઉપર હુમલા ના વિરુદ્ધ અને NSUI - યુથ કોંગ્રેસ ના કાર્યકર્તા અહનિૅષ મિશ્રા ઉપર હુમલા ના વિરુદ્ધ માં ડી વાય એસ પી ને આવેદનપત્ર પાઠવવામા આવ્યુ હતુ જેમાં NSUI આગેવાન કુલદીપ સિંહ જાડેજા(કાલમેઘડા), જયેન્દ્રસિંહ જેઠવા (Jk) સહદેવસિંહ ઝાલા, જાડેજા કુલદીપસિંહ(કેરાળી), મહમદ ભાઈ ટીકડ, ઊસ્માનશાહ, મનસુખભાઈ રૈયાણી, જાડેજા મીતરાજસિંહ, જયસુખભાઈ પારધી, પ્રતિપાલ સિંહ ઝાલા મુકેશભાઈ જસાણી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો