તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોડીનાર તાલુકાનાં ડોળાસા વિસ્તારમાં પણ શુક્રવારે વધુ એક ઇંચ વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર તાલુકાનાં ડોળાસા વિસ્તારમાં પણ શુક્રવારે વધુ એક ઇંચ વરસાદ વરસી જવા પામ્યો હતો. જોકે હાલ વધુ પડતાં વરસાદને પગલે હવે લોકો અને ખેડુતો વરાપ ઝંખી રહયાં છે. ભાદરવામાં સતત વરસાદને કારણે હાલ ખેતરે ઉભેલા મોલને નુકશાનીની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે હાલ સૌ કોઇ વરૂણ દેવને પ્રાર્થના કરી વરસાદ બંધ થવા કહી રહયા છે. ડોળાસામાં કુલ 1063 મીમી વરસાદ આ સીઝનમાં પડી જવા પામ્યો છે. અનિલ કાનાબાર

અન્ય સમાચારો પણ છે...