બોટાદ સાંદિપની વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવ ની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_બોટાદ ભાસ્કર | તુરખા રોડ પરની ભારતીય સંસ્કૃતિ સેવા ટ્રસ્ટની બોટાદ સાંદિપની વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ. જેમાં નાના ભૂલકાઓ થી લઈ ધો.12 સુધી ના તમામ બાળકો એ જુદી જુદી રાષ્ટ્રભક્તી અને સમાજ ને રાહ ચીંધતી કૃતિઓ રજૂ કરી હતી. આ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ બોધરા, મેનેજીંગ ટ્રસ્ટી બાપુભાઈ ધાધલ, પોલીસ વડા હર્ષદભાઈ મેહતા, જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ નું સંચાલન હરેશભાઇ ધાધલ અને પ્રવીણભાઈ ખાચરે કર્યું હતું.*photocaption*
અન્ય સમાચારો પણ છે...