તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામકંડોરણાના ધોળીધાર ગામે તાલુકાકક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી | જામકંડોરણાના ધોળીધાર ગામે તાલુકાકક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગામજનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જામકંડોરણાના ધોળીધાર ગામે ગુજરાત રાજ્ય પશુપાલન ખાતા તાલુકાકક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં રાજકોટ દૂધ સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ શિબિરમાં પશુપાલનને લગતી માહિતી નિષ્ણાંતોએ ગ્રામજનોને અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો