તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આટકોટની હાઇસ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આટકોટ | પટેલ સેવા સમાજ સંચાલિત વિદ્યા વિહાર હાઇસ્કૂલમાં તા. 3ના રોજ વાર્ષિક કાર્યક્રમમાં ઉદઘાટક ધીરૂભાઈ સુવાગીયા, ચંદુભાઈ વિરાણી, પ્રવિણભાઈ જસાણી, પી.એચ.ગળચર (પ્રાંત અધિ.-જસદણ), જગદીશભાઈ કોટડીયા, ચનિભાઈ વરસાણી, ચંદ્રકાંતભાઈ ભાલાળા, વલ્લભભાઇ બોદર, બી.ડી.જાડેજા, વી.એલ.ધાનાણી (શિરસ્તેદાર,પ્રાંત કચેરી-જસદણ), બી.વી.બોરીચા, અનિલભાઈ વણપરિયા, નરેશભાઈ પોલરા, કે.પી.મેતા P.S.I.-આટકોટ અને નીતિનભાઈ પેથાણીના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો. આ પ્રસંગે ટ્રસ્ટીઓ, ઇનામ દાતાઓ, તાલુકાના આચાર્ય સંચાલકો, ગામના બહાર ગામના આગેવાનો, વાલીઓ વિગેરે બહોળી સંખ્યા ઉપસ્થિત રહ્યા. S.S.C. અને H.S.C. માર્ચ-૨૦૧૯ ઉર્તિણ થયેલ ટોપ ટેન વિદ્યાર્થીઓને રોકડ ઇનામ રૂ.૪૭૨૫૦, શિલ્ડ, પ્રમાણપત્ર અને ધો.-૧ થી ૯,૧૧માં પ્રથમ ત્રણ, વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો